Current Affairs 02/04/2018
Current Affairs 02/04/2018 1) સોપીઆન અને અનંતનાગ માં અલગ અલગ એન્કાઉન્ટર માં 12 આતંકીઓ ઠાર. 3 જવાનો થાય શહિદ. 2) GSAT-6A સાથે ઈસરો નો સંપર્ક તૂટ્યો. GSLV-F08 દ્વારા GSAT-6A અંતરિક્ષ માં લઇ જવાયું હતું. 3) રેલવે નું 100% વિદ્યુતિકરણ હાલ પૂરતું સ્થગિત રાખવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની સલાહ. 4) ભારત બંધ ના એલાન થઈ પંજાબ માં જાહેર જીવન ખોરવાયું. નેટ ઠપ, આર્મી બોલાવાઈ.