Current Affairs 02/04/2018

Current Affairs 02/04/2018

1) સોપીઆન અને અનંતનાગ માં અલગ અલગ એન્કાઉન્ટર માં 12 આતંકીઓ ઠાર.
3 જવાનો થાય શહિદ.

2) GSAT-6A સાથે ઈસરો નો સંપર્ક તૂટ્યો.
GSLV-F08 દ્વારા GSAT-6A અંતરિક્ષ માં લઇ જવાયું હતું.

3) રેલવે નું 100% વિદ્યુતિકરણ હાલ પૂરતું સ્થગિત રાખવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની સલાહ.

4) ભારત બંધ ના એલાન થઈ પંજાબ માં જાહેર જીવન ખોરવાયું.
નેટ ઠપ, આર્મી બોલાવાઈ.

Comments

Popular posts from this blog

Best Talati Gujarat Whatsapp Group