Posts

Best Talati Gujarat Whatsapp Group

Here I am sharing the whatsapp group link of talati examination related material. I will post curent affairs everyday and also important materials. So join and share the link with your friends and ask them to join this group. Group speciality :- Current affairs will be directly taken from english newspaper THE HINDU but in our own Gujarati Language. Following is the link of the whatsapp group. Click there to join it. Click Here for best talati whatsapp Group

ધોરણ ૧૨ પાસ માટે આવી રહી છે મોટી ભરતી - યુવાનો માટે ઉત્તમ તક

ધોરણ ૧૨ પાસ માટે આવી રહી છે મોટી ભરતી - યુવાનો માટે ઉત્તમ તક ઓગસ્ટ મહિનો આવે એટલે રાજ્ય અને કેન્દ્ર સરકાર ની ભરતી પ્રક્રિયા નો દૌર ચાલુ થઇ જાય છે. તમે જોયું હશે કે લગભગ બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના ફોર્મ નું નોટિફિકેશન ઓગસ્ટ મહિના માં જ બહાર પડે છે. અમુક વર્ષો પહેલા પગાર ધોરણ ઓછા હોવાને કરીને જૂજ પ્રમાણ માંજ સરકારી નોકરીયો માટે ઉમેદવારી નોંધાતી. પણ હવે સરકારી નોકરો ને મળતા પગાર અને ભથ્થું ખાસું આકર્ષિત છે જેના કારણે લાખો ની સંખ્યા માં પરીક્ષાર્થીઓ આવા મહાકુમ્ભ માં ભાગ લે છે. સીટો ૧૦ હોય કે ૧૦ હજાર, ઉમેદવારો ની સંખ્યા ૧૦૦% ૧૦ લાખ ને પાર કરે જ છે. અને આટલા વિદ્યાર્થીઓ જૂજ સીટો માટે લડતા હોય છે ત્યારે કૉપિટિશન એટલે કે સીટ મેળવવા માટે ની સ્પર્ધા અત્યંત તીવ્ર થઇ જાય છે. તો આવી સ્પર્ધામાં માત્ર અને માત્ર હાર્ડવર્ક એટલે કે એકલા અથાગ પરિશ્રમ થી કામ બને તેમ નથી. હાર્ડવર્ક તો જોઈયેજ઼, પણ એની સાથે સાથે સ્માર્ટ વર્ક અત્યંત જરૂરી બની જાય છે. તમે તમારી આસપાસ જોયું હશે કે કોઈ વિદ્યાર્થી આખો દિવસ વાંચતો હોય પણ પરીક્ષા માં ઉતીર્ણ ના થાય, અને એની સામે બીજો કોઈ વિદ્યાર્થી માત્ર અમુક કલાકો વાંચી અને દ...

Current Affairs 02/04/2018

Current Affairs 02/04/2018 1) સોપીઆન અને અનંતનાગ માં અલગ અલગ એન્કાઉન્ટર માં 12 આતંકીઓ ઠાર. 3 જવાનો થાય શહિદ. 2) GSAT-6A સાથે ઈસરો નો સંપર્ક તૂટ્યો. GSLV-F08 દ્વારા GSAT-6A અંતરિક્ષ માં લઇ જવાયું હતું. 3) રેલવે નું 100% વિદ્યુતિકરણ હાલ પૂરતું સ્થગિત રાખવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની સલાહ. 4) ભારત બંધ ના એલાન થઈ પંજાબ માં જાહેર જીવન ખોરવાયું. નેટ ઠપ, આર્મી બોલાવાઈ.

CURRENT AFFAIRS 1/04/2018

1) કાવેરી જળ વિવાદ મુદ્દે તામિલનાડુ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ. કેન્દ્ર સરકાર વિરુદ્ધ કરી ફરિયાદ.  ઇ કે પલાનિસ્વામી છે TN ના મુખ્યમંત્રી 2) YSR કોંગ્રેસ ના સાંસદો રાજીનામુ આપશે. 3) આયુર્વેદ ની ધરતી તરીકે જાણીતું કેરળ રાજ્ય હોવી પ્રવાસન વધારવા યોગા નો સહારો લેશે 4) 3 થી 5 એપ્રિલ સુધી સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન રુસ પ્રવાસે. હેલિકોપ્ટરો ની મોટી ડીલ પાર પડવાની સંભાવના 5) વૈજ્ઞાનિકો એ શોધ્યું, જીન્સ ના બદલાવો અને અંતર ઘણા રોગો નું ઝડપી નિવારણ લાવી શકે છે. 6) રાજસ્થાન ના પૂર્વ DGP અજિત સિંહ ને સોંપાયું BCCI એન્ટી કરપ્શન યુનિટ નું પ્રમુખ પદ 7) ભારત માં યોજાયેલી ટી20 ત્રિકોણીય શ્રીંખલા ઓસ્ટ્રેલિયા એ જીતી. 8) સવ થઈ વધારે રણજી મેચો રમવાનો વિજરામ જેના નામે છે એવા સ્ટેલવાર્ટ બૂંડેલા એ લીધો ક્રિકેટ માં થી સન્યાસ. તેઓ ના નામે સવ થઈ વધારે ફર્સ્ટ ક્લાસ સીઝન રમવાનો વિક્રમ પણ અંકિત છે. 9) પાકિસ્તાન માં ક્રિકેટ ફરી થી ચાલુ થયું. વેસ્ટ ઇન્ડીઝ રમશે 3 ટી20 મેચો.

Current Affairs 29/3/2018

1) ૨ વિષયો ની CBSE બોર્ડ પરીક્ષા ફરી થી લેવાશે.      પેપર લીક થયા ના મુદ્દે કરાયેલો નિર્ણય 2) જાતિ પ્રમાણપત્ર ના દુરુપયોગ ને અટકાવવા જાતિ પ્રમાણપત્ર બિલ ગુજરાત વિધાનસભા માં પાસ કરાયું. ખોટું પ્રમાણપત્ર કાઢવું અને વાપરવું હોવી દંડનીય   અપરાધ ગણાશે 3) માધવપુર માં ચાલી રહેલા મેળા માં પૂર્વી રાજ્યો ના 200 જેટલા કલાકારો એ ભારત ના પૂર્વીય રાજ્યો ની જાંકી કરાવી. 4) ડેટા લીક પછી ફેસબુકે પ્રાઇવસી ટૂલ્સ વધારે મજબૂત બનાવ્યા 5) ક્રિકેટ બોલ સાથે છેડા કરવા માં દોષિત ઠરેલા ઓસ્ટ્રેલિયન કપ્તાન સ્ટીવ સ્મિથ પર એક વર્ષ નો પ્રતિબંધ. કપ્તાની માટે 2 વર્ષ. ડેવિડ વોર્નર પર 1 વર્ષ બંક્રોફ્ટ પર 9 મહિના નો પ્રતિબંધ લદાયો. વોર્નર અને સ્મિથ ipl માં થી પણ બહાર. 6) મામલા ને લઇ ને દિગ્ગજ ઔસી સ્પિનર શેન વોર્ન બોલ્યા "સજા થોડી વધારે આકરી"

દિવ્યા ભાસ્કર તા ૨૭/૩/૨૦૧૮

Image
ખાસ નોંધ :- અહીંયા ફક્ત જરૂરી અને મહત્વ ના સમાચારો જ દર્શાવવામાં આવ્યા છે. જેથી કરીને વાંચવામાં વધારે સમય ના વેડફાય

CURRENT AFFAIRS 25/03/2018 રવિવાર સ્પેશયલ

1.) અલગ અલગ 6 કેસો માં થી 4 માં લાલુ દોષિત, 14 વર્ષ ની સજા       ચારા કૌભાંડ ની ચાલી રહી છે તપાસ. 2.)  પોરબંદર ની દરિયાઈ સીમા પર રેડ એલર્ટ જાહેર. 3.) ઇંગ્લેન્ડ પ્રવાસ અગાઉ કપ્તાન કોહલી કાઉન્ટી ક્રિકેટ રમશે. 4.) કોમનવેલ્થ ગેમ્સ માં પી વી સિંધુ બનશે ભારતીય દળ ની        ધવાજવાહક. 5.) માત્ર કોહિનૂર નહીં, પણ ભારત નો બીજો અમૂલ્ય હીરો નાસ્સાક પણ છે ભારત ની બહાર લેબનોન પાસે. ત્રમ્બકેશ્વર શ્રીશેત્ર ના ટ્રસ્ટી એ નાસ્સાક હીરો પાછો       લાવવા કરી પ્રધાનમંત્રી ને અરજી. હીરા ની વિષેસ્તાઓ :- 8,676 ગ્રામ વજન રંગ બ્લુ 15મી સદી સુધી ભગવાન શિવ ની આંખ નું શોભિત           રત્ન હતો 6) દુનિયા નું સૌથી મોટું જહાજ "સિમ્ફની ઓફ ધ સી" તરતું મુકાયું. ફ્રાન્સ થી શરૂ કરી પ્રથમ સફર. 7) પોરબંદર ના માધવપુર ખાતે આજ થી પ્રખ્યાત, માધવપુર ના મેળા, નો પ્રારંભ. દર વર્ષે રેમ નવમી ના દિવસ થી આરંભે છે મેળો. 8) HSRP એટલે કે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડવાની મુદ્દત 30 એપ્રિલ સુધી વધારાઈ. 9)આજે રામનવમી તથા આઠમ એક સાથ...