કરંટ અફેર્સ 21/03/2018
કરંટ અફેર્સ 21/03/2018
1) ઇરાક માં થી IS દ્વારા અપહરિત 39 ભારતીયો ના પાર્થિવ મૃત દેહ મળી આવ્યા।
દેશ ને આ દુઃખદ સમાચાર સુષ્મા સ્વરાજે આપ્યા
ઇરાક માં બાડુશ નામ ની જગ્યા પર થી અવશેષો મળી આવ્યા, કે મોસુલ થી 30 કિમિ ની દુરી પર છે
DNA ટેસ્ટ તથા બીજી ઘણી એવી વસ્તુઓ થી પુરવાર થયું કે મૃતદેહ ભારતીયો ના છે.
2) એટ્રોસિટી ના કેસો ઘણી વાર બ્લેકમેઈલિંગ માટે વપરાય છે, માટે સજા સાબિત ના થાય ત્યાં સુધી અધિકારી વિરુદ્ધ પગલાં લેવા માં નહિ આવે - નામદાર સર્વોચ્ચ અદાલત
3) કોંગ્રેસ નો માસ્ટર સ્ટ્રોક। લિંગાયત સમુદાય ને પોતાની તરફેણ માં કરી અને આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માં 100 સીટો નો ટાર્ગે
4) પ્રાઇવેટ બેન્કો ના શેર વધી ને 5 વર્ષ માં 50 % સુધી નું માર્કેટ કવર કરશે
5) પ્રખ્યાત કાર કંપની નિસાન તેમજ ટાટા પોતાના ઉત્પાદનો નો ભાવ વધારશે, ગાડીઓ થશે મોંઘી.
6) વિશ્વ નો અંતિમે "northern white male rhino " 45 વર્ષ ની ઉંમરે કેન્યા માં મૃત્યુ પામ્યો
સુદાન નામ નો ગેંડો દુનિયા નો આખરી સફેદ પુરુષ ગેંડો હતો.
This comment has been removed by the author.
ReplyDelete