CURRENT AFFAIRS 1/04/2018
1) કાવેરી જળ વિવાદ મુદ્દે તામિલનાડુ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ. કેન્દ્ર સરકાર વિરુદ્ધ કરી ફરિયાદ.
ઇ કે પલાનિસ્વામી છે TN ના મુખ્યમંત્રી
2) YSR કોંગ્રેસ ના સાંસદો રાજીનામુ આપશે.
3) આયુર્વેદ ની ધરતી તરીકે જાણીતું કેરળ રાજ્ય હોવી પ્રવાસન વધારવા યોગા નો સહારો લેશે
4) 3 થી 5 એપ્રિલ સુધી સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન રુસ પ્રવાસે.
હેલિકોપ્ટરો ની મોટી ડીલ પાર પડવાની સંભાવના
5) વૈજ્ઞાનિકો એ શોધ્યું, જીન્સ ના બદલાવો અને અંતર ઘણા રોગો નું ઝડપી નિવારણ લાવી શકે છે.
6) રાજસ્થાન ના પૂર્વ DGP અજિત સિંહ ને સોંપાયું BCCI એન્ટી કરપ્શન યુનિટ નું પ્રમુખ પદ
7) ભારત માં યોજાયેલી ટી20 ત્રિકોણીય શ્રીંખલા ઓસ્ટ્રેલિયા એ જીતી.
8) સવ થઈ વધારે રણજી મેચો રમવાનો વિજરામ જેના નામે છે એવા સ્ટેલવાર્ટ બૂંડેલા એ લીધો ક્રિકેટ માં થી સન્યાસ.
તેઓ ના નામે સવ થઈ વધારે ફર્સ્ટ ક્લાસ સીઝન રમવાનો વિક્રમ પણ અંકિત છે.
9) પાકિસ્તાન માં ક્રિકેટ ફરી થી ચાલુ થયું.
વેસ્ટ ઇન્ડીઝ રમશે 3 ટી20 મેચો.

Comments
Post a Comment