Current Affairs 20/03/2018



મિત્રો સમય અને તાકાત વેડફાય નહિ તે માટે અમે ખાસ ધ્યાન રાખીયે છીએ કે બિનઉપયોગી અને ફાલતુ ના કરંટ અફેર્સ પોસ્ટ ના કરીયે.

અહીંયા જેટલું મળશે એ બધું SHORT AND SWEET  હશે.

Date 20/03/2018

૧.) સિનેમા ઘરોં માં ફરજીયાત પણે રાષ્ટ્રગીત વગાડવું જરૂરી નથી
૨.) કર્ણાટક ની કોંગ્રેસ સરકાર એ લિંગાયત સમુદાય ના લોકો ને લઘુમતીઓ માં સામીલ કરવાનો પ્રસ્તાવ મુક્યો.
૩.) ગુજરાત આરોગ્ય અને શિક્ષણ માં હજુ પાછળ છે :- નીતિ આયોગ ના વાઇશ ચેરમેન રાજીવ કુમાર
૪.) માધવપુર ના મેળા ને અતિ ભવ્ય બનાવવા રાજ્ય સરકાર એ માંગી કેન્દ્ર સરકાર ની મદદ.
     માધવપુર ઘેડ પંથક માં આવેલું છે જેને પોરબંદર જિલ્લો લાગુ પડે છે. આ મેળો માધવરાયજી ના મંદિરે 
     ભરાય છે. દર વર્ષે રામ નવમી થી આ મેળો ચાલુ થાય છે.
૫.) Enforcement Directorate એટલે કે અમલ નિયામક ની કચેરી રાજા અને કનીમોઝી રિહાય ને પડકારી.
૬.) પંજાબે રાજ્ય માં ચાલતા હૂકા બાર પર પ્રતિબંધ લાદયો
૭.) ચીન તરફ થી ડોકલામ મુદ્દે કટ્ટરતા દર્શાવનાર વેનગ યી બન્યો ચીન નો વિદેશ મંત્રી.
૮.) રશિયા ની ચૂંટણી માં પુટીન નો ફરી એક વાર વિજય.
૯.) ભારતીય ક્રિકેટ મહોમ્મદ શમી ફેબ્રુઆરી મહિના માં 2 દિવસ દુબઇ રોકાયો હતો - BCCI
૧૦.) રોજર ફેડરર ને હરાવી અર્જનટીના નો ડેલ પોટરો બન્યો BNP PARIBAS Open નો ચેમ્પિયન.



Comments

Popular posts from this blog

Best Talati Gujarat Whatsapp Group

Current Affairs 02/04/2018