Current Affairs 23/03/2018
1.) આધાર ની માહિતી હેક કરવા માટે દુનિયા ના સૌથી ઝડપી કોમ્પ્યુટર ને પણ બ્રહ્માંડ ની ઉમર જેટલો સમય લાગશે - અજય ભૂષણ પાંડે
અજય ભૂષણ પાંડે UIDAI ના CEO છે.
અઢાર ની માહિતી 2048 બીટ કીઝ માં એનક્રિપ્ટ કરવા માં આવે છે. જેને ડેકોડ કરવી મુશ્કિલ.
2.) રાજ્ય ના આદિવાસી વિસ્તાર 2023 સુધી માં હેન્ડ પંપ(ડંકી) મુક્ત કરવા માં આવશે - મુખ્યપ્રધાન
3.) ભારતે સુપરસોનિક બ્રહ્મમોસ મિસાઈલ નું સફળ પરીક્ષણ કર્યું.
રેન્જ 400 kms
પોખરણ ખાતે પરીક્ષણ
બ્રહ્મમોસ નામ ભારત ની બ્રહ્મપુત્રા નદી તેમજ રશિયા ની મોસકવા નદી ના નામો ને ભેગા કરી ને બનાવાયું છે.
4.) NHPM(રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન) કેન્સર જેવી બીમારી નો 5 લાખ સુધી ખર્ચ ઉપાડશે
સ્વાસ્થ્ય મંત્રી જે પી નડા
5.) માલદિવસ માં થી કટોકટી હટાવાઈ
45 દિવસ સુધી ચાલી કટોકટી
અબ્દુલ્લા યમીન માલદિવસ ના રાષ્ટ્રપતિ
6.)અમેરિકા એ પાણી માં તરી શકે એવો રોબોટ તૈયાર કર્યો.
જે પાણી ના નીચે ની સૃષ્ટિ ની તસવીરો લાઇ શકશે.
રોબોટ નું નામ SoFi.
7.) રેશમ ઉદ્યોગ અને તેના R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવેલોપેમેન્ટ માટે કેન્દ્ર સરકારે 1000 કરોડ જાહેર કર્યા.
સ્મૃતિ ઈરાની છે ટેક્સટાઇલ મિનિસ્ટર.
8) ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ ની આજે 86 મી પુણ્યતિથિ.
શહીદો ના ચરણો માં કોટી કોટી વંદન.

This comment has been removed by the author.
ReplyDeletePlz aa current ma aajno itihas topic je divybhaskr ma aave che te
ReplyDeleteAne
Sarkar ni yojna oni ad aave che a pan add karo
Sure bhai
ReplyDelete