CURRENT AFFAIRS 24/03/2018
Current Affairs 24/03/2018
1) ક્રિકેટ એકદિવસીય મેચો ના વર્લ્ડકપ માં અફઘાનિસ્તાને પ્રથમ વાર ક્વોલિફાઇ કર્યું.
2) પ્રવિર સિંહા બન્યા ટાટા પાવર ના CEO તથા MD.
3) ટાટા સ્ટીલે ભૂષણ સ્ટીલ ને કરી ટેકઓવર.
4) ભાજપા રાજ્યસભા ની સૌથી મોટી પાર્ટી બની.
5) રાજ્ય માં હાર રોજ 26 કુટુંબો ગરીબ બને છે.
સૌથી વધારે ગરીબ અમરેલી માં.
6) જુનિયર શૂટિંગ વર્લ્ડકપ :- વિવાન કપૂરે ભારત માટે 2 કાનસ્ય પદક જીત્યા.
શૂટિંગ વોર્લ્ડકપ ઓસ્ટ્રેલિયા ના સિડની શહેર માં ચાલી રહ્યો છે.
ભારત મેડલ ની યાદી માં 2 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ સાથે બીજા ક્રમાંકે.
7) મનરેગા માં દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ માં સૌથી વધારે ગેરરીતિ ની ફરિયાદો.
8) અમરનાથ યાત્રા માટે હોવી બુલેટપ્રુફ જેકેટ હોવા જરૂરી. હશે તોજ યાત્રા ની પરવાનગી મળશે.
9) 'આપ' ના નિલંબિત 20 MLA ને કોર્ટ ની રાહત.
10) જર્મની ના રાષ્ટ્રપતિ વોલ્ટર સ્ટાઈનમાયાર ચાર દિવસ ના ભારત પ્રવાસે.
11) ગુજરાત ના ખેડૂતો નું દેવું માફ નહીં થાય :- નીતિન પટેલ
12) હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડવાની મુદ્દત વધારાઈ.
(આજ માટે બસ આટલુંજ, રાતે 11 વાગે વાંચજો સુ મહત્વ ધરાવે છે આજ નો દિવસ ઇતિહાસ ની તવારીખ માં.)

Comments
Post a Comment