CURRENT AFFAIRS 25/03/2018 રવિવાર સ્પેશયલ
1.) અલગ અલગ 6 કેસો માં થી 4 માં લાલુ દોષિત, 14 વર્ષ ની સજા
ચારા કૌભાંડ ની ચાલી રહી છે તપાસ.
2.) પોરબંદર ની દરિયાઈ સીમા પર રેડ એલર્ટ જાહેર.
3.) ઇંગ્લેન્ડ પ્રવાસ અગાઉ કપ્તાન કોહલી કાઉન્ટી ક્રિકેટ રમશે.
4.) કોમનવેલ્થ ગેમ્સ માં પી વી સિંધુ બનશે ભારતીય દળ ની ધવાજવાહક.
5.) માત્ર કોહિનૂર નહીં, પણ ભારત નો બીજો અમૂલ્ય હીરો નાસ્સાક પણ છે ભારત ની બહાર લેબનોન પાસે.
ત્રમ્બકેશ્વર શ્રીશેત્ર ના ટ્રસ્ટી એ નાસ્સાક હીરો પાછો લાવવા કરી પ્રધાનમંત્રી ને અરજી.
હીરા ની વિષેસ્તાઓ :- 8,676 ગ્રામ વજન
રંગ બ્લુ
15મી સદી સુધી ભગવાન શિવ ની આંખ નું શોભિત રત્ન હતો
6) દુનિયા નું સૌથી મોટું જહાજ "સિમ્ફની ઓફ ધ સી" તરતું મુકાયું.
ફ્રાન્સ થી શરૂ કરી પ્રથમ સફર.
7) પોરબંદર ના માધવપુર ખાતે આજ થી પ્રખ્યાત, માધવપુર ના મેળા, નો પ્રારંભ.
દર વર્ષે રેમ નવમી ના દિવસ થી આરંભે છે મેળો.
8) HSRP એટલે કે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડવાની મુદ્દત 30 એપ્રિલ સુધી વધારાઈ.
9)આજે રામનવમી તથા આઠમ એક સાથે. થયો 67 વર્ષ પછી આ શુભયોગ.
10) સીઝન ની પ્રથમ F1 રેસ આજ થી. ઓસ્ટ્રેલિયા ગ્રાન્ડ પ્રી ની આજ થઈ શરૂઆત. હેમિલ્ટન રહેશે પોલ જગ્યા પર

Comments
Post a Comment