Current Affairs 29/3/2018
1) ૨ વિષયો ની CBSE બોર્ડ પરીક્ષા ફરી થી લેવાશે.
પેપર લીક થયા ના મુદ્દે કરાયેલો નિર્ણય
2) જાતિ પ્રમાણપત્ર ના દુરુપયોગ ને અટકાવવા જાતિ પ્રમાણપત્ર બિલ ગુજરાત વિધાનસભા માં પાસ કરાયું.
ખોટું પ્રમાણપત્ર કાઢવું અને વાપરવું હોવી દંડનીય અપરાધ ગણાશે
3) માધવપુર માં ચાલી રહેલા મેળા માં પૂર્વી રાજ્યો ના 200 જેટલા કલાકારો એ ભારત ના પૂર્વીય રાજ્યો ની જાંકી કરાવી.
4) ડેટા લીક પછી ફેસબુકે પ્રાઇવસી ટૂલ્સ વધારે મજબૂત બનાવ્યા
5) ક્રિકેટ બોલ સાથે છેડા કરવા માં દોષિત ઠરેલા ઓસ્ટ્રેલિયન કપ્તાન સ્ટીવ સ્મિથ પર એક વર્ષ નો પ્રતિબંધ. કપ્તાની માટે 2 વર્ષ.
ડેવિડ વોર્નર પર 1 વર્ષ બંક્રોફ્ટ પર 9 મહિના નો પ્રતિબંધ લદાયો.
વોર્નર અને સ્મિથ ipl માં થી પણ બહાર.
6) મામલા ને લઇ ને દિગ્ગજ ઔસી સ્પિનર શેન વોર્ન બોલ્યા "સજા થોડી વધારે આકરી"
Comments
Post a Comment