ધોરણ ૧૨ પાસ માટે આવી રહી છે મોટી ભરતી - યુવાનો માટે ઉત્તમ તક

ઓગસ્ટ મહિનો આવે એટલે રાજ્ય અને કેન્દ્ર સરકાર ની ભરતી પ્રક્રિયા નો દૌર ચાલુ થઇ જાય છે. તમે જોયું હશે કે લગભગ બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના ફોર્મ નું નોટિફિકેશન ઓગસ્ટ મહિના માં જ બહાર પડે છે. અમુક વર્ષો પહેલા પગાર ધોરણ ઓછા હોવાને કરીને જૂજ પ્રમાણ માંજ સરકારી નોકરીયો માટે ઉમેદવારી નોંધાતી. પણ હવે સરકારી નોકરો ને મળતા પગાર અને ભથ્થું ખાસું આકર્ષિત છે જેના કારણે લાખો ની સંખ્યા માં પરીક્ષાર્થીઓ આવા મહાકુમ્ભ માં ભાગ લે છે. સીટો ૧૦ હોય કે ૧૦ હજાર, ઉમેદવારો ની સંખ્યા ૧૦૦% ૧૦ લાખ ને પાર કરે જ છે. અને આટલા વિદ્યાર્થીઓ જૂજ સીટો માટે લડતા હોય છે ત્યારે કૉપિટિશન એટલે કે સીટ મેળવવા માટે ની સ્પર્ધા અત્યંત તીવ્ર થઇ જાય છે. તો આવી સ્પર્ધામાં માત્ર અને માત્ર હાર્ડવર્ક એટલે કે એકલા અથાગ પરિશ્રમ થી કામ બને તેમ નથી. હાર્ડવર્ક તો જોઈયેજ઼, પણ એની સાથે સાથે સ્માર્ટ વર્ક અત્યંત જરૂરી બની જાય છે. તમે તમારી આસપાસ જોયું હશે કે કોઈ વિદ્યાર્થી આખો દિવસ વાંચતો હોય પણ પરીક્ષા માં ઉતીર્ણ ના થાય, અને એની સામે બીજો કોઈ વિદ્યાર્થી માત્ર અમુક કલાકો વાંચી અને દરેક પરીક્ષાઓ માં સફળતા ના શિખરો સર કરે છે.
હાલ માંજ ગુજરાત સરકાર ના પંચાયત ભરતી વિભાગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં તલાટી કમ મંત્રી તથા જુનિયર કલાર્ક જેવી જગ્યાઓ માટે ભરતી ની પ્રક્રિયા હાથ ધરવા માટે કહેવાયું છે. દરેક જિલ્લા દીઠ અલગ અલગ ખાલી પડેલી જગ્યાઓ ત્વરિત ધોરણે ભરવા માટે સરકારશ્રી એ આદેશો આપ્યા છે. જેમાં તલાટી મંત્રી ની ૧૯૦૦ જેટલી જગ્યાઓ તથા જુનિયર કલાર્ક ની ૧૦૦૦ જેટલી જગ્યાઓ પર સીધી ભરતી થશે. જેમાં પ્રથમ ૫ વર્ષ માટે કરાર પેટે નોકરી મળશે જે પછી પગાર પંચ ના નિયમ પ્રમાણે કર્મચારી કાયમી થયા પછી ના પગાર ધોરણો લાગુ પડશે. સરકારી નોકરી માં પગાર ધોરણો હવે ખુબજ આકર્ષિત થાય ગયા છે તો સાથે સાથે હવે સરકારી નોકરીઓ પહેલા કરતા વધારે મહેનત પણ માંગી લે છે. સરકારશ્રી તરફ થી બહાર પડાયેલું પરિપત્ર નીચે વાંચી શકો છો
ગુજરાત ને લગતી કોઈ પણ બાબત અને સમાચાર માટે ફોલો કરો તમારી પોતાની ચેનલ ગુજરાતી સમાચાર ને. અને વધુ માં વધુ લોકો સુધી આ ભરતી ની જાહેરાત પહોંચે એ માટે આ આર્ટિકલ ને શેયર અને લાઈક કરવાનું ના ભૂલતા.
Click here to read PARIPATRA

જય હિન્દ
Comments
Post a Comment